પ્રગતિ યુવક મંડળ , કંસારાકુઈ ના બ્લોગ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે.

Thursday, 11 August 2016

ઉજાણી પવૅ નિમિત્તે ટેલેન્ટ -2016

ઉજાણી પવૅ નિમિત્તે  જે ભાઈઓ અને બહેનોને ભાગ લેવાની ઈચ્છા હોય તેમને તારીખ :11/08/2016 થી દસ દિવસમાં પોતાની રીતે ઘરે તૈયારી કરવાની રહેશે. દસ દિવસ પછી નક્કી કરેલી તારીખે સિલેક્સન કરવામાં આવશે. જેનુ પર્ફોમ્સ સારું હશે તેને  સિલેક્ટ કરવામાં આવશે અને તેમને ટેલેન્ટ -2016માં ભાગ લેવા મળશે.
ટેલેન્ટમાં ભાગ લેવા નીચે દર્શાવેલ ભાઈઓ પાસે નામ નોધાવી જવા:
1) પટેલ રજતકુમાર આર. (નવાપરા)
2) પટેલ રાજકુમાર જયેશભાઈ. (ગામમાં)
3) પટેલ જૈમિનકુમાર શાન્તુલાલ. (જૂનાપરા)
4) પટેલ ચૈતન્યકુમાર મહેશભાઈ. (મોતીપરા)

નોધ: વધુ માહિતી માટે ડેરીનુ બોર્ડ જોતા રહેવુ.

No comments:

Post a Comment