પ્રગતિ યુવક મંડળ , કંસારાકુઈ ના બ્લોગ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે.

Thursday, 15 October 2015

અક્ષયજ્ઞાન – વિષય: ઓરગામી - પેપર ફોલ્ડિંગની રમત, જનરલ નોલેજ, રમત -ઓરીગામીનું એક મોડલ બનાવવું. તારીખ: ૩૧/૧૦/૨૦૧૫


ઓરીગામી - પેપર ફોલ્ડિંગની એક કળા :
-પરિચય .
-જાપાન દેશની કળા.
-વાર્તા.
-ઉપયોગ .
-ફોલ્ડિંગ એક કળા.
જનરલ નોલેજ :
૧) દૂધ - વેજીટેરિયન કે નોન -  વેજીટેરિયન?
૨) cam scanner.
૩) HAL નું  પૂરુ નામ શું  છે ?
૪) મોટર સાઈકલમાં  મિરર ઉપર શું લખેલું હોય છે - OBJECT IN THE MIRROR ARE CLOSER THAN THEY APPEAR. એનો મિનિંગ શું થાય ?

રમત: ઓરીગામી મોડેલ બનાવવું.

No comments:

Post a Comment