૨૬- જાન્યુઆરી આપણો પ્રજાસત્તાક દિવસ.
આ દિવસે આપણે યુવાનો કંઇક અલગ રીતે ઉજવીએ, તો આ પ્રસંગે કંસારાકુઈના યુવાનો દ્વારા આયોજીત લીગમાં આપણા ગામની વોલીબોલ ટીમો વચ્ચે મહામુકાબલો યોજાશે.આ લીગનો હેતુ ગામના યુવાનો સાથે રમે, સાથે મળે, સાથે કંઈક નવું કરીએ એ છે.
નિયમો:
1) દરેક ટીમમાં 6 ખેલાડી રમશે અને 2 અવેજી રહેશે.
2) પ્રત્તેક ટીમે એન્ટ્રી ફી -120 ₹ અને ખેલાડીઓના નામ નીચે જણાવેલા આયોજકોને તારીખ-25/01/2016 સુધી જમા કરાવી જવા.
3) લીગ 26/01/2016 ના દિવસે સવારે 9:30 વાગે શરુ થશે.
4) 15 પોઇન્ટના 3 સેટ રમાડવામાં આવશે. જે ટીમ સૌથી વધારે સેટ જીતશે તે ટીમ જીતેલી ગણાશે.
5) લીગ નોક આઉટ પદ્ધતિ થી રમાડવામાં આવશે.
6) રેફરી/એમ્પાયરનો નિર્ણય આખરી રહેશે.
7) સર્વિસ નેટ ટચ કરી શકાશે નહીં, સર્વિસ સામેની ટીમે ડાયરેક્ટ સામેના મેદાનમાં મોકલવાની રહેશે.
8) ફક્ત ઓનલાઈન સર્વિસ અવે ગણાશે, ગેમમાં ચાલુ બોલ ઓનલાઇન ઈન ગણાશે.
9) અન્ડરહેડ અને ઓવરહેડ બન્ને રીતે રમી શકાશે.
10) સર્વિસ -રેફરી/એમ્પાયર સિસોટી વગાડે પછી જ કરી શકાશે, એમ નહી થાય તો સર્વિસ સામેની ટીમને આપી દેવામાં આવશે.
11) રમત દરમિયાન ખેલાડી નેટ ટચ થશે તો સર્વિસ ચેંજ થશે.(નેટ ટચ-કરવી નહિ)
12) ઇનામની જાહેરાત લીગ પત્યા પછી કરવામાં આવશે.
13) નિયમો બાબતે આયોજકોનો નિર્ણય આખરી રહેશે.
સ્થળ:
અનુપમ પ્રાથમિક શાળા ,કંસારાકુઈ.
વોલિબોલનું મેદાન.
આયોજક:
Vilay-9904015235
Ketan-9898936844
Raj-9723554363
Mayank-7698064424