પ્રગતિ યુવક મંડળ , કંસારાકુઈ ના બ્લોગ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે.

Saturday, 29 August 2015

અક્ષયજ્ઞાન – વિષય: સીવી લખવું અને એપ્લિકેશન કરવી.તારીખ: ૨૯/૦૮/૨૦૧૫

સી.વી.:
- સી.વી. એટલે શું ?
- સી.વી. નુ  પુરૂ નામ અને  એનો અર્થ.
- સી.વી. નુ  બંધારણ.
- સી.વી. લખવું.
- અલગ -અલગ સી.વી વિષે સમજવું.
એપ્લિકેશન:
- એપ્લિકેશન એટલે  શું ?
- એપ્લિકેશન નુ  બંધારણ.
- એપ્લિકેશન લખવી.
- અલગ -અલગ  એપ્લિકેશન વિષે  જાણવુ.

જનરલ નોલેજ :
૧) ગુજરાત :
- રીજન : વેસ્ટર્ન (પશ્ચિમ) રીજન.
- સ્થાપના : ૧મે,૧૯૬૦.
- કેપિટલ : ગાંધીનગર.
- જિલ્લા : ૩૩
- રાજ્યપાલ : ઓમ  પ્રકાશ  કોહલી.
- ચીફ  મિનિસ્ટર (મુખ્ય પ્રધાન) : શ્રીમતી આનંદીબેન પટેલ.

૨) ભારત :

- રાષ્ટ્રગીત : જન ગણ  મન...
- રાષ્ટ્રગાન : વંદે માતરમ...
- સૂત્ર : " સત્ય  મેવ જયતે "
- કાયદેસર ની ભાષાઓ : ૨૨
- કરન્સી  ઉપરની ભાષાઓ : ૧૫
- રાષ્ટપતિ (પ્રેસિડેન્ટ): શ્રી પ્રણવ મુખર્જી.
- ઉપરાષ્ટપતિ (ઉપ  પ્રેસિડેન્ટ: શ્રી મોહંમદ હમીદ અન્સારી)
- પ્રાઇમ મિનિસ્ટર (વડાપ્રધાન ): શ્રી નરેન્દ્રભાઈ મોદી
- Engineers day--વર્ષ નો ૧૫ સપ્ટેમ્બરનો  દિવસ,એમ.વિશ્વેશ્વરાય -સિવિલ ઇજનેરની  માનમાં (respect )કે જેમણે  કૃષ્ણરાજ સાગર ડેમ બનાવ્યો.

૩) અન્ય  ઘટનાઓ :

- અમદાવાદ  પાસેનું  " અકોદરા " દેશનું  પ્રથમ ડિજિટલ  વિલેજ--રૂ.૫ થી  વધુના તમામ વ્યવહારો મોબાઇલ મારફતે થાય છે,ગામમાં  વાઇ-ફાઇ (wireless   fidelity ) ની સુવિધા છે.

- ૧૫ જુલાઈ - વિશ્વ  યુવા કૌશલ્ય દિવસ (the  world  youth  skill  day)-- નવેમ્બર  ૨૦૧૪,૧૫જુલાઈ ના દિવસે  સંયુક્ત રાષ્ટ્ર  સંઘે જાહેર  કર્યો, હેતુઓ : કૌશલ્યો બાબતે સભાનતા, બેરોજગારી ગટાડવી,કૌશલ્યોની જરૂરિયાત.

Monday, 17 August 2015

અક્ષયજ્ઞાન – વિષય: ઇ-મેલ અને ન્યુઝ પેપર રીડિંગનું મહત્વ. તારીખ: ૧૫/૦૮/૨૦૧૫ - સ્વતંત્રતા દિવસ.


ઇ-મેલ:

1) ઇ-મેલ શું છે?
2) ઇ- મેલ નું મહત્વ.
3) ઇ-મેલ આઈ ડી બનાવવું.

ન્યુઝ પેપર રીડિંગ:

1) ન્યુઝ પેપર રીડિંગ નું મહત્વ.
2) તમે વાંચતા હોય તેવા ન્યુઝ પેપરના નામ   આપવા.
3)ન્યુઝ પેપર રીડિંગના ફાયદા.
4)ન્યુઝ પેપરની લેખન શૈલી ઉપર ધ્યાન.

ગૃહ કાર્ય:

1) ઇ-મેલ આઈ ડી બનાવવું.
2) કોઈપણ એક ન્યુઝ પેપર વાંચવું.

Saturday, 15 August 2015

અક્ષયજ્ઞાન - પ્રગતિ યુવક મંડળ , કંસારાકુઇ ની પહેલ......



અક્ષયજ્ઞાન પ્રોગ્રામ – પ્રગતિ યુવક મંડળ , કંસારાકુઇ દ્વારા ચાલવામાં આવતો 

એક એવો પ્રોગ્રામ કે જેના  દ્વારા ગામના દરેક યુવાન ને જરૂરી માર્ગદર્શન ,

પરિક્ષાની તૈયારી, જનરલનોલેજ, નવી જાહેરાતો ની જાણકારી, પોતાની અંદર રહેલી

સોફ્ટ સ્કિલ ના વિકાસ,યોગ્ય સ્ટડી મટિરીયલ, ઇન્ટરવ્યુ ની તૈયારી મળી રહે  એ માટે

દર શનિવારે – મહાકાળી માતાજી ના મંદિરના પટાગણમાં રાત્રે- ૮:૩૦ વાગે યુવાનો

ભેગા મળે છે.

અક્ષયપાત્રમાં જેમ  ગમે તે પ્રકારનું ભોજન મેળવી શકાય છે , તેમ અક્ષયજ્ઞાન 

દ્વ્રારા જરૂરી બધું જ જ્ઞાન મળી રહે છે. એટલે જ પ્રોગ્રામ નું નામ "અક્ષયજ્ઞાન" રાખેલું 

છે. આ પ્રોગ્રામ ની શરૂઆત તારીખ- ૦૮/૦૮/૨૦૧૫ ના દિવસે થઈ હતી.