પ્રગતિ યુવક મંડળ , કંસારાકુઈ ના બ્લોગ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે.

Sunday, 25 January 2015

આપણા ગામની પ્રાથમિક શાળામાં છોકરીઓ માટે ચણિયા – ચોલી લાવવા માટે ૧૨૦૦૦ રૂપિયા ની જરૂર છે.



ગામના યુવાનો ને વિનતી છે કે  છોકરીઓ માટે / પ્રાથમિક શાળા માટે દાન પેટે રૂપિયા આપી
 પ્રાથમિક શાળાની આ મુશ્કેલી દૂર કરીએ અને આપણે બધા સાથ આપીએ.
 ૧૨૦૦૦ રૂપિયા ની જરૂર છે.

Contact: Dilip N. Patel (9624830083)
લિ.

પ્રગતિ યુવક મંડળ